વિદાઈ

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે કેસરીયાળો સાફો ઘરનું, ફળિયું લઈને ચાલે। -અનિલ જોશી એક આવ્યો'તો પરદેશી પોપટો, બેની રમતાં'તા માંડવા હેઠ ધૂતારો ધૂતી ગયો... -ચુનીલાલ મડીયા


આપણી સનાતન પરંપરા ના સોળ સંસ્કાર માનો એક એટલે વિવાહ સંસ્કાર અને તેમાં પણ જયારે બાપના ઘરે વિસ-પચ્ચીસ વરસથી રમીને મોટી થયેલી દીકરીને સાસરે વળાવવાનો પ્રસંગઆવે ત્યારે કોઈ પણ માં-બાપનું હૈયું કંપીઉઠે એના હૃદયની લાગણીનું વર્ણન ના થઇ શકે કેવળ એ અનુભવી શકાય

http://www.aksharnaad.com/2012/03/30/sharnai-na-sur-part-1-by-chunilal-madiya/